મોરબી પાલિકા અને સખીમંડળ દ્વારા માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ

11 May 2021 02:43 PM
Morbi
  • મોરબી પાલિકા અને સખીમંડળ દ્વારા માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ

હાલમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલિકા અને સખીમંડળો ઈન્ડીયન લાઇન્સ કલબ દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને રાહતદરે સેનેટાઈઝર અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ચાલતી દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના કર્મચારીઓએ મંડળના બહેનોને સાથે રાખી ઈન્ડીયન લાઇન્સ કલબ દ્વારા દ્વારા માસ્ક અને સેનીટાઈઝરનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ભાવેશભાઈ દોશી, હર્ષદ ગામી સહિતના લોકો હાજર રહ્યા હતા. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement