મોરબીમાં નાઈટ ડ્યૂટી કરતા હોમગાર્ડ જવાનોને ફ્રી માં નાશ લેવાના મશીન અપાયા

11 May 2021 02:45 PM
Morbi
  • મોરબીમાં નાઈટ ડ્યૂટી કરતા હોમગાર્ડ જવાનોને ફ્રી માં નાશ લેવાના મશીન અપાયા

મોરબી જન અધીકાર મંચના પ્રમુખ સચિન કાનાબાર દ્વારા રાત્રે ડ્યૂટી કરતા હોમ ગાર્ડ જવાનો જે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ડ્યૂટી કરે છે તેઓને નાશ લેવાના મશીન આપ્યા છે અને હોમ ગાર્ડના જવાનોના આશીર્વાદ લીધા હતા આગામી દિવસોમાં હળવદ, વાકાનેર, ટંકારાના હોમ ગાર્ડ જવાનોને મશીન આપવામાં આવશે. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement