મોરબી પરશુરામ મંદિરે દર્દીઓની સેવા માટે પરિવારજનની સ્મૃતિમાં એમ્બ્યુલન્સ અર્પણ

11 May 2021 02:46 PM
Morbi
  • મોરબી પરશુરામ મંદિરે દર્દીઓની સેવા માટે પરિવારજનની સ્મૃતિમાં એમ્બ્યુલન્સ અર્પણ

હાલમાં કોરોના મહામારીમાં ઘણા લોકોને સમયસર એમ્બ્યુલન્સ ન મળી હોય તેવું આપણે સાંભળ્યુ છે ત્યારે ઘણા લોકો દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે એમ્બ્યુલન્સ અર્પણ કરી રહ્યા છે તેવા સમયે પરશુરામ ધામ ખાતે સ્વ. ભુપતભાઈ ઠાકરની સ્મૃતિમાં તેમના પરિવારજન નયનાબેન ઠાકર અને જયદીપભાઈ ઠાકર દર્દીઓ માટે એક એમ્બ્યુલન્સ અર્પણ કરી છે આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અનિલ મહેતા, ભુપતભાઇ પંડ્યા, મણિભાઈ સરડવા, હસુભાઈ પંડ્યા, ડો. બી.કે. લહેરૂ, પી.વી પંડ્યા, ડો.પ્રદિપભાઈ દવે, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement