હરિયાળી પહેલ: મોરબીમાં માજી ધારાસભ્યની હાજરીમાં 3000 વૃક્ષોનું વિતરણ

11 May 2021 02:46 PM
Morbi
  • હરિયાળી પહેલ: મોરબીમાં માજી ધારાસભ્યની હાજરીમાં 3000 વૃક્ષોનું વિતરણ

મોરબી ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા વૃક્ષ રોપણનો કાર્યકમ રાખવામા આવ્યો હતો અને 3000 કરતા વધુ વૃક્ષનું માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પંકજભાઈ રાણસરિયા, બચુભા ઝાલા નાં હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રેડિંગ મિત્ર મંડળની ટીમના જય પટેલ, જયદીપ પટેલ, અભિષેક મેઘાણી, કવિન શાહ સહિત ટીમ સતત 24 કલાક સેવા કાર્યમાં ખડેપગે મેહનત કરી રહી છે. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement