વિસાવદર ડેમ વિસ્તારમાં સિંહની લટાર

11 May 2021 02:52 PM
Morbi
  • વિસાવદર ડેમ વિસ્તારમાં સિંહની લટાર

વિસાવદર પાસે આવેલ આંબાઝળ ડેમ પાસે સિંહો લટાર મારી રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે વિસાવદર સતાધાર પાસે આવેલ આંબાઝળ ડેમ ગીર જંગલ ની બોર્ડર નજીક હોવાને કારણે સિંહો ત્યાં વસવાટ કરી રહિયા છે જયાં તેને પાણી અને શિકાર સહેલાઈથી મળી રહે તે માટે આ વિસ્તાર ને સિંહો દ્વારા પોતાનું રહેઠાણ બનાવી રહિયા છે જ્યારે આ વિસ્તારમાં ડેમ ની પાળી પર સિંહો લટાર મારી રહિયા નો વીડિયો વિસાવદર શહેર માં ભારે વાયર થઈ રહ્યો છે.


Loading...
Advertisement