ભાજપના પ્રવકતા રાજીવપ્રતાપ રૂડીની પોલ ખોલનાર પપ્પુ યાદવની ધરપકડ

11 May 2021 04:44 PM
India Politics
  • ભાજપના પ્રવકતા રાજીવપ્રતાપ રૂડીની પોલ ખોલનાર પપ્પુ યાદવની ધરપકડ

બિહારમાં ભાજપના સાંસદ અને પ્રવકતા રાજીવપ્રતાપ રૂડીના આવાસ નજીક 50થી વધુ એમ્બ્યુલન્સ ઉપયોગ વગર પડી હતી અને કયારેક તેનો ઉપયોગ માટી વહન કરવામાં થતો હતો તેવો વિડીયો સાથે ઘટ્ટસ્ફોટ કરનાર પૂર્વ સાંસદ પપ્પુ યાદવની આજે બિહારમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પટણામાં તેઓ કોઈ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા તે સમયે પોલીસે અટકાવીને ધરપકડ કરી છે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ લાગુ કર્યો છે.


Related News

Loading...
Advertisement