સીબીએસઈનું ધો.10નું રીઝલ્ટ તા.20 જૂન સુધીમાં

11 May 2021 06:38 PM
India
  • સીબીએસઈનું ધો.10નું રીઝલ્ટ તા.20 જૂન સુધીમાં

દેશમાં સીબીએસઈના ધો.10નું પરિણામ તા.20 જૂન સુધીમાં જાહેર થનાર છે. હાલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના સ્કુલના માર્કસ અપલોડ કરવાની લીંક એકટીવ કરવામાં આવી છે. શાળાઓએ તા.11 જૂન સુધીમાં તેના પર વિદ્યાર્થીઓના માર્ક અપલોડ કરવાના રહેશે અને બાદમાં તા.20 જૂન સુધીમાં પરિણામ જાહેર કરાશે.


Related News

Loading...
Advertisement