ખેરનો ‘અનુપમ’ યુ-ટર્ન !

15 May 2021 05:57 PM
Entertainment India
  • ખેરનો ‘અનુપમ’ યુ-ટર્ન !

મોદી સરકારની ટિકા કરનાર અનુપમખેરે ફેરવી તોળી કહ્યુ- ભૂલ તેનાથી થાય જે કામ કરે છે

મુંબઈ તા.15
મોદી સરકારની હંમેશા ફેવર કરનાર એકટર અનુપમ ખેરે તાજેતરમાં મોદીનું નામ લીધા વિના મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો કે ઈમેજ બચાવવાથી જરૂરી છે. જીવ બચાવવો સરકારીની આ ટીકા કર્યાના ગણતરીના દિવસોમાં જ અનુપમ ખેરે યુ-ટર્ન લઈ સરકારનો બચાવ કરી નિવેદન આપ્યુ હતું. ભુલ તેનાથી થાય છે જે કામ કરે છે નકામાઓની જીંદગી તો બીજાની બુરાઈ કરવામાં જ ખતમ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ગંગા અને અન્ય નદીઓમાં અનેક શબો મળવાનો ઉલ્લેખ કરતાં અનુપમખેરે જણાવ્યું હતું કે અનેક મામલામાં ટીકા બરાબર છે કોઈ અમનાવીય વ્યકિત જ નદીઓમાં વહેતી લાશથી અસર ન પામે.


Related News

Loading...
Advertisement