રાજકોટ-કોઠારીયા-કોટડાસાંગાણી ડામર રોડનું ભાજપ અગ્રણીઓ દ્વારા ખાતમુર્હુત

17 May 2021 05:42 PM
Rajkot
  • રાજકોટ-કોઠારીયા-કોટડાસાંગાણી ડામર રોડનું ભાજપ અગ્રણીઓ દ્વારા ખાતમુર્હુત

રાજકોટ-કોઠારીયા-કોટડાસાંગાણી ડામર રોડનું રૂપીયા 3 કરોડ 30 લાખના ખર્ચે મંજુર કરાવીને આજે તેનુ ખાર્તમુહુત કરવામાં આવ્યુ. આ તકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નશીત, ઉપ સરપંચ જીવરાજભાઇ, માજી. સરપંચ વલ્લભભાઇ, અમીતભાઇ પાદરીયા, બટુકભાઇ નશીત, રાજુભાઇ સોજીત્રા સહીતના આગેવાનો હાજર રહયા.


Related News

Loading...
Advertisement