વાવાઝોડા સંદર્ભે પીજીવીસીએલએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

17 May 2021 06:02 PM
Rajkot
  • વાવાઝોડા સંદર્ભે પીજીવીસીએલએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

રાજકોટ પીજીવીસીએલ કચેરી દ્વારા આજ રોજ ‘તાઉતે’ વાવાઝોડા સંદર્ભે તેમજ તકેદારીના ભાગરૂપે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યા છે. સાથે વીજ લાઇનની આજુ બાજુ ઉભુ ન રહેવા અપીલ કરી કોઇપણ પ્રકારની જાનહાની થાય તો તાત્કાલીક ફોલ્ટ ઓફીસને જાણ કરવા જણાવ્યુ. વાવાઝોડુ આવતા અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાય જાય છે. આથી આ હેલ્પ લાઇન નંબર દ્વારા ગ્રાહકોને મદદ મળી રહેશે.


Related News

Loading...
Advertisement