કોલકતા સીબીઆઈ કચેરી પાસે તૃણમુલનું તોફાન: પત્થરમારો: પોલીસનો લાઠીચાર્જ

17 May 2021 06:13 PM
India
  • કોલકતા સીબીઆઈ કચેરી પાસે તૃણમુલનું તોફાન: પત્થરમારો: પોલીસનો લાઠીચાર્જ

મને પકડી લો: મમતાનો પડકાર

કોલકતામાં સીબીઆઈ દ્વારા મમતા બેનરજી સરકારના બે મંત્રીઓ સહિત તૃણમુલ કોંગ્રેસના ચાર નેતાઓની ચીટ ફંડ કૌભાંડમાં ધરપકડ બાદ અહી ખુદ મમતા ધસી જતા તૃણમુલના સેંકડો કાર્યકર્તાએ ઉમટયા હતા. મમતાએ સીબીઆઈને તેની પણ ધરપકડ કરવા પડકાર ફેંકયો હતો. અહી એકત્ર થયેલા તૃણમુલના કાર્યકર્તાઓએ પથ્થરમારો કરાતા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો.


Related News

Loading...
Advertisement