મુંબઈના દરિયાકિનારેથી 273 લોકો સાથેનું બાર્જ લાપતા

17 May 2021 06:14 PM
India
  • મુંબઈના દરિયાકિનારેથી 273 લોકો સાથેનું બાર્જ લાપતા

મુંબઈમાં ભારે વાવાઝોડાની અસર હેઠળ દરીયો તોફાની બન્યો છે અને 273 લોકો સાથેનું એક બાર્જ લાપતા થતા નૌકાદળનું આઈએનએસ કોચી તલાશ માટે રવાના થયુ છે.


Related News

Loading...
Advertisement