તાઉતે વાવાઝોડા સામે સેના મેદાને : જામનગરથી મીલીટ્રીની ૧૨ ટીમ દીવ - પોરબંદર ખાતે મદદે દોડી ગઈ

17 May 2021 09:10 PM
Jamnagar Government Gujarat Saurashtra
  • તાઉતે વાવાઝોડા સામે સેના મેદાને : જામનગરથી મીલીટ્રીની ૧૨ ટીમ દીવ - પોરબંદર ખાતે મદદે દોડી ગઈ

સેના દ્વારા બચાવ તેમજ તમામ પ્રકારની રાહત સંબંધી સેવા પુરી પડાશે : કોમ્યુનિકેશન અને અન્ય એન્જીનીયરીંગને લગતી સાધન સામગ્રી સાથે ટીમ તૈનાત કરાઈ

રાજકોટ:
વાવાઝોડુ "તાઉતે" આજે રાત્રે સૌરાષ્ટ્રમાં ત્રાટકવાનું હોય સેના પણ મદદે આવી છે. જામનગર મીલીટ્રી સ્ટેશનની ૧૨ ટીમ પોરબંદર તેમજ દીવ ખાતે રવાના થઈ ચુકી છે. સેના દ્વારા બચાવ તેમજ તમામ પ્રકારની રાહત સંબંધી સેવા પુરી પાડવામાં આવશે.

ખાસ કરીને કોમ્યુનિકેશન અને અન્ય એન્જીનીયરીંગને લગતી સાધન સામગ્રી સાથે ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ કેન્ટની એન્જીનીયર ટાસ્ક ફોર્સ સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ જવા રવાના થઈ ચુકી છે. જે રાજ્ય પ્રશાસન સાથે સંકલનમાં રહેશે. તેમ ડિફેન્સ પી.આર.ઓ. વિંગ કમાન્ડર મનીષની યાદીમાં જણાવાયું છે.

Related News

Loading...
Advertisement