#Tauktae Live : મોડી રાત્રે પણ મુખ્યમંત્રી સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં : દરિયા કાંઠાના જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલીફોનીક હોટ લાઈન દ્વારા કરી વાતચીત : પરિસ્થિતિની માહિતી મેળવી

17 May 2021 11:02 PM
Government Gujarat
  • #Tauktae Live : મોડી રાત્રે પણ મુખ્યમંત્રી સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં : દરિયા કાંઠાના જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલીફોનીક હોટ લાઈન દ્વારા કરી વાતચીત : પરિસ્થિતિની માહિતી મેળવી

વીજ પુરવઠો જળવાઈ રહે, કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવારમાં કોઈ રૂકાવટ ન આવે વગેરે બાબતોને અગ્રતા આપી ઝીરો કેઝ્યુઆલિટી અભિગમથી સતત સતર્ક રહેવા અધિકારીઓને સૂચના

રાજકોટઃ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા વાવાઝોડાની સ્થિતિની રજેરજની માહિતી સ્વયં દરિયા કાંઠાના જિલ્લાઓ વલસાડ અને ગીર સોમનાથના કલેકટરો અને અધિકારીઓ સાથે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાંથી મોડી રાત્રે ટેલીફોનીક હોટ લાઈન દ્વારા વાતચીત કરીને મેળવી હતી.

તેમણે ખાસ વીજ પુરવઠો જળવાઈ રહે, કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવારમાં કોઈ રૂકાવટ ન આવે વગેરે બાબતોને અગ્રતા આપી ઝીરો કેઝ્યુઆલિટી અભિગમથી સતત સતર્ક રહેવા અને તેમના જિલ્લાની સ્થિતિની માહિતી સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં પહોચાડતા રહેવા સૂચના પણ આપી હતી.

Related News

Loading...
Advertisement