હવે તમે ઘરે બેઠા, જાતે કરી શકશો કોરોના ટેસ્ટ : ICMRએ આપી પુના ની કંપની માય લેબને મંજૂરી

20 May 2021 12:42 AM
Government Health India
  • હવે તમે ઘરે બેઠા, જાતે કરી શકશો કોરોના ટેસ્ટ : ICMRએ આપી પુના ની કંપની માય લેબને મંજૂરી

ન્યુ દિલ્હી / સાંજ સમાચાર ડિજિટલ

ICMR (ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)એ સેલ્ફ કોરોના ટેસ્ટ કીટને મંજૂરી આપી છે. કોઈ પણ મેડિકલ સુપરવિઝન વગર, રેપિડ એન્ટી-જેન ટેસ્ટ કીટ દ્વારા સરળતાથીથી ઘરે રહી, સ્વયમ કરી શકશો કોરોના ટેસ્ટ, રિપોર્ટ પણ તરત મળશે.

આ કિટનું નામ છે 'કોવી સેલ્ફ' જે ટુંક સમયમાં માર્કેટમાં ઉપલબ્ધ બનશે. ટેસ્ટ કરવા પૂર્વે કંપનીનો મોબાઈલ એપ ડાઉનલોડ કરવાનો રહેશે અને ત્યારબાદ ટેસ્ટ કરી નેગેટિવ કે પોઝિટિવ રિપોર્ટનો ફોટો અપલોડ કરવાનો રહેશે.

જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તેને તરત સરકારના નિયમો અનુસાર હોમ આઇસોલેટ અથવા હોસ્પિટલમાં દાખલ થવાનું રહેશે. અને જો રિપોર્ટ નેગેટિવ આવે, અને અગર લક્ષણો રહે તો RT-PCR રિપોર્ટ કરવાનો રહેશે.

આ ટેસ્ટ માટે ICMRએ એડવાઈઝરી પણ બહાર પાડી છે. જે વ્યક્તિને લક્ષણો હોય કે જે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોત તેને જ આ કીટ નો ઉપયોગ કરવો હિતાવહ છે.

રેપિડ ટેસ્ટ માટે ઉપયોગી દરેક ચીજ વસ્તુ આ કીટ માં ઉપલબ્ધ છે. જેથી બાદમાં તેને બાયો બેગમાં ફેંકી દેવામાં આવશે.

Related News

Loading...
Advertisement