એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક : ૧૦ વર્ષના વિશ્વભરના ૪૫ લાખ પ્રવિસાઓના ડેટા ચોરી થયા

21 May 2021 11:38 PM
India Travel
  • એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક : ૧૦ વર્ષના વિશ્વભરના ૪૫ લાખ પ્રવિસાઓના ડેટા ચોરી થયા

મુંબઈ :
એર ઇન્ડિયાએ જાણ કરી છે કે જે કંપની તેના ગ્રાહકોના ડેટા સર્વર પર સ્ટોર કરતી, તેના પર સાયબર એટેક થયો છે જેથી ૨૬ ઓગસ્ટ ૨૦૧૧ થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીના ૪૫ લાખ પ્રવાસીઓની વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, કોન્ટેક્ટ ડિટેલ, પાસપોર્ટ ઇન્ફોર્મેશન, ક્રેડિટ કાર્ડ ડેટા, સ્ટાર એલયાન્સ કે એર ઈન્ડીયા ફ્રિકવન્ટ ફ્લાયર સાથે જોડાયેલ માહિતી સહિત માહિતી ચોરી થઈ હોવાનું જણાવ્યું છે.
એર ઇન્ડિયા ઉપરાંત વિશ્વની અનેક મોટી એરલાઇન્સ કંપનીના ડેટા ચોરી થયા હોવાની શક્યતા.

Related News

Loading...
Advertisement