બોટાદમાં આયુર્વેદીક માસ્ક ડ્રોપનું વિતરણ કરાયું

07 June 2021 01:00 PM
Botad Saurashtra
  • બોટાદમાં આયુર્વેદીક માસ્ક ડ્રોપનું વિતરણ કરાયું

બોટાદ તા.7
બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ સહિત સંપૂર્ણ પોલીસ સ્ટાફને ભાજપ મહિલા કાર્યકર દ્વારા રાજપીપળાના આયુર્વેદ નિષ્ણાત ડોકટર દમયંતીબા પી સિંધા દ્વારા બનાવી અને ફાળવાયેલ વિશેષ આયુર્વેદિક આરોગ્ય માસ્ક ડ્રોપ નું જિલ્લા ભાજપ પ્રમુખ સાથે વિતરણ કર્યું આજરોજ તારીખ 6 જુનના રવિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની કેન્દ્ર સરકારના સાત વર્ષ જનતા ની સેવામાં પૂર્ણ થયેલ હોય તેના અનુસંધાને ભાજપ મહિલા કાર્યકર અલ્પાબા વિજયસિંહ ચુડાસમા દ્વારા આ કોરોના મહામારી માં સાચા અર્થમાં કોરોના વોરિયર એવા પોલીસ કર્મચારીઓને રાજપીપળાના આયુર્વેદ નિષ્ણાત ડોકટર દમયંતીબા પી સિંધા દ્વારા કોરોના સામે રક્ષણ આપે તેવા અને શ્વાસોચ્છ્વાસની ક્ષમતા ઉત્તમ કરવામાં ખૂબ જ ઉપયોગી હોય જે તેઓ દ્વારા આયુર્વેદ પધ્ધતિથી જાતે બનાવી અને ફાળવાયેલ વિશેષ આયુર્વેદિક આરોગ્ય માસ્ક ડ્રોપ્સ નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાના હસ્તે આયુર્વેદિક આરોગ્ય માસ્ક ડ્રોપનુ વિતરણ કરાયું હતું જેમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. ચૌહાણ સહિત સમગ્ર સ્ટાફના પોલીસ કર્મચારી જવાનોને આરોગ્ય સુખાકારી માટેના આયુર્વેદિક આરોગ્ય માસ્ક ડ્રોપ વિતરણ કરાયા ભાજપ મહિલા કાર્યકરે બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સહિત સ્ટાફને જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે આયુર્વેદિક આરોગ્ય માસ્ક ડ્રોપનુ વિતરણ કર્યું 6/6, 16:05 ટશષફુતશક્ષવ ઇફદિફહફ: બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ સહિત સંપૂર્ણ પોલીસ સ્ટાફને ભાજપ મહિલા કાર્યકર દ્વારા રાજપીપળાના આયુર્વેદ નિષ્ણાત ડોકટર દમયંતીબા પી સિંધા દ્વારા બનાવી અને ફાળવાયેલ વિશેષ આયુર્વેદિક આરોગ્ય માસ્ક ડ્રોપ નું જિલ્લા ભાજપ પ્રમુખ સાથે વિતરણ કર્યું આજરોજ તારીખ 6 જુન 2021 ને રવિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની કેન્દ્ર સરકારના સાત વર્ષ જનતા ની સેવામાં પૂર્ણ થયેલ હોય તેના અનુસંધાને ભાજપ મહિલા કાર્યકર અલ્પાબા વિજયસિંહ ચુડાસમા દ્વારા આ કોરોના મહામારી માં સાચા અર્થમાં કોરોના વોરિયર એવા પોલીસ કર્મચારીઓને રાજપીપળાના આયુર્વેદ નિષ્ણાત ડોકટર દમયંતીબા પી સિંધા દ્વારા કોરોના સામે રક્ષણ આપે તેવા અને શ્વાસોચ્છ્વાસની ક્ષમતા ઉત્તમ કરવામાં ખૂબ જ ઉપયોગી હોય જે તેઓ દ્વારા આયુર્વેદ પધ્ધતિથી જાતે બનાવી અને ફાળવાયેલ વિશેષ આયુર્વેદિક આરોગ્ય માસ્ક ડ્રોપ્સ નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાના હસ્તે આયુર્વેદિક આરોગ્ય માસ્ક ડ્રોપનુ વિતરણ કરાયું હતું જેમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. ચૌહાણ સહિત સમગ્ર સ્ટાફના પોલીસ કર્મચારી જવાનોને આરોગ્ય સુખાકારી માટેના આયુર્વેદિક આરોગ્ય માસ્ક ડ્રોપ વિતરણ કરાયા હતા.


Related News

Loading...
Advertisement