બોટાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

08 June 2021 11:22 AM
Botad
  • બોટાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
  • બોટાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

બોટાદ શહેર ના નવા કબ્રસ્તાન પાસે સર્વ ધર્મના લોકો દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવામાં આવેલ તેના આયોજક શબ્બીરભાઈ પી.નિયાતર આશિફભાઈ માકડ અસલમભાઈ માંકડ ઐયુબભાઈ ગાંજા ખરમભાઈ કચરા રફિકભાઈ આર.વડદરિયા મૌલાના સાકીરભાઈ તેમજ જમીઅતે ઉલમા એ હિન્દ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી અને તમામ ધર્મના લોકોએ ભાઈઓ બહેનો અને વડીલો એ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં રક્તદાન કરેલ તેમાં બધા ના સાથ સહકાર થી 225 બોટલ રક્તદાન મળેલ છે જમીઅતે ઉલમાં એ હિંદ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા લોકોને અપીલ કરેલ.


Loading...
Advertisement