ધોરાજી વિસ્તારમાં કોરોના રસીકરણ માટે ડે.કલેકટર દ્વારા લોકોને માર્ગદર્શન

09 June 2021 12:30 PM
Dhoraji
  • ધોરાજી વિસ્તારમાં કોરોના રસીકરણ
માટે ડે.કલેકટર દ્વારા લોકોને માર્ગદર્શન

ધોરાજી, તા. 9
ધોરાજી વિસ્તારમાં કોરોના રસીકરણ માટે ડે.કલેકટર જી.બી.મીયાણી દ્વારા ડોર ટુ ડોર લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું.
ધોરાજીના ડે. કલેકટર મીયાણી અને મેડીકલ સ્ટાફ દ્વારા ધોરાજી ઉપલેટા અને જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારો નેસડાઓમાં ફરી કોરોનાની રસી લેવા અને રસી લેવાથી થતા ફાયદા અંગે લોકોને માર્ગદર્શન આપેલ હતું. લોકો રસી લેવા માટે રાજી થયેલ હતા.


Loading...
Advertisement