અમદાવાદના ગોધાવી પાસે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, 5 કરોડનું જંગી નુકસાન

09 June 2021 09:37 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદના ગોધાવી પાસે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, 5 કરોડનું જંગી નુકસાન

દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા, કલાકો સુધી ફાયરબ્રિગેડના 20 ટેન્કરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

અમદાવાદ:
અમદાવાદના સાણંદ તાલુકામાં આવેલા ગોધાવી ગામમાં બાપા સીતારામ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી આગ ઉપર કલાકોની જહેમત બાદ ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો હતો. ફાયરબ્રિગેડના 20 ટેન્કરોએ ઘટનાસ્થળે પહોંચી કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જોકે તેમ છતાં આગમાં ગોડાઉનમાં રહેલો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો અને રૂ.5 કરોડનું જંગી નુકસાન થયું હોવાનું જાણવા મળે છે, જોકે સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Related News

Loading...
Advertisement