ધોરાજીના ગુણવંતરાય વઘાસીયા પરિવાર દ્વારા શ્રીધામ ગુરૂકુલને વેન્ટીલેટર અર્પણ કરાયું

10 June 2021 11:50 AM
Dhoraji
  • ધોરાજીના ગુણવંતરાય વઘાસીયા પરિવાર દ્વારા શ્રીધામ ગુરૂકુલને વેન્ટીલેટર અર્પણ કરાયું

ધોરાજી નજીક જાલણસર ગામ પાસે આવેલ શ્રીધામ ગુરૂકુલ ખાતે સ્વામી વિજયપ્રકાશ દ્વારા કોરોના સારવાર કેન્દ્ર ચલાવાયેલ જેમાં ધોરાજીના ગુણવંતરાય વઘાસીયાએ સાવાર લીધેલ અને સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓથી પ્રભાવિત થઇ ગુણવંતરાય વઘાસીયા પરિવાર દ્વારા સંસ્થાના સ્વામી વિજયપ્રકાશ સ્વામીને આધુનિક વેન્ટીલેટર અર્પણ કરેલ હતા. આ તકે સ્વામીજીએ ગુણવંતરાય વઘાસીયા પરિવારની સેવાને બિરદાવી હતી.


Loading...
Advertisement