મુંબઇ સમસ્ત બ્રહ્મ ક્ષત્રિય યુવા પ્રગતી મંડળ દ્વારા જ્ઞાતિજનોને અનાજ કીટનું વિતરણ

10 June 2021 12:24 PM
Amreli
  • મુંબઇ સમસ્ત બ્રહ્મ ક્ષત્રિય યુવા પ્રગતી 
મંડળ દ્વારા જ્ઞાતિજનોને અનાજ કીટનું વિતરણ

બાબરા તા.10 મુંબઈ ખાતે સમસ્ત બ્રહ્મક્ષત્રિય યુવા પ્રગતિ મંડળ દ્વારા મુંબઈ ખાતે વસ્તા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ના લોકો કોરોના મહામારી ના કારણે તકલીફ મા આવેલ જ્ઞાતિજનોને મુંબઈ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા ચર્ચગેટ થી વિરાર અને છત્રપતિ શિવાજી ટર્મિનસ થી કલ્યાણ મા રહેતા 195 જ્ઞાતિજનોને ધરે ધરે જય 21 કીલ્લો ની અનાજ કઠોળ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ અભિયાન માં જ્ઞાતિના દાતાઓ એ ઉદાર હાથે ફાળો આપ્યો હતો આ કાર્ય માં ધાટકોપર બ્રહ્મક્ષત્રિય સ્નેહ સંમેલન ના પ્રમુખ અમૃતલાલ ,એટી જોઞી બાબરા વાળા નું મહત્વ ની ભુમિકા ભજવી હતી તેમજ આ સેવા કાર્ય મા ભુપેન્દ્ર લિયા,જયંત અશરા,ઉમેશ વીંછી, ચંદ્રકેતુ છાંટ બાર , પ્રકાશ જાજલ,અમિત સેતા,જેહમત ઉઠાવી હતી એટી જોગી બાબરા વાળા એ તમામ દાતા ઓનો. આભાર માન્યો હતો.


Loading...
Advertisement