ગીર-સોમનાથમાં કોરોનાના 16 કેસ નોંધાયા

10 June 2021 01:51 PM
Veraval
  • ગીર-સોમનાથમાં કોરોનાના 16 કેસ નોંધાયા

વેરાવળ તા.10 કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લાન થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો થઇ રહેલ છે. કોરોના પોઝીટીવ કેસો 16 નોંધાયેલ છે. ગઇ કાલે નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 3, કોડીનારમાં 2, ઉનામાં 5, ગીરગઢડામાં 3, તાલાલામાં 3 મળી કુલ 16 કેસો નોંઘાયા છે. જીલ્લાડમાં એક પણ દર્દીનું મૃત્યુ નીપજેલ ન હોવાનું તેમજ સારવારમાં રહેલા 52 દર્દીઓએ કોરોનાને માત આપેલ હોવાનું તંત્ર એ જણાવેલ છે.


Loading...
Advertisement