ભાડલા બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં આમ મનોરથ સંપન્ન

10 June 2021 03:54 PM
Rajkot Dharmik
  • ભાડલા બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં આમ મનોરથ સંપન્ન

રાજકોટ, 10 તાજેતરમાં રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં ભાડલા ગામે વૈષ્ણવ સમાજ-રાજકોટ દ્વારા બાલકૃષ્ણલાલજીની હવેલી ભાડલા ખાતે અગીયારસજનાં પવિત્ર દિવસે શ્રધ્ધાભાવ સાથે આમ મનોરથની ભવ્ય ઉજવણી કરવમાં આવેલ. દરેકલ વૈષ્ણવોને વીડીયો કોલીંગ દ્વારા દર્શન ઝાંખી કરાવવામાં આવેલ.સજાવટમાં મુખ્યાણી શ્રીમતી જશોદાબેન ઓમપ્રકાશભાઇ અને મુખ્યાજી ઓમપ્રકાશભાઇએ સેવા આપેલ.દર અગીયારસે થતો બપોરનો મહિલા મંડળનો સત્સંગ ત્થા રાત્રે ભાઇઓનાં થતો સત્સંગ સભામાં દરેકને આમ પ્રસાદી આપવામાં આવેલ.હવેલીનાં મુખ્યદાતા સુલોચનાબેન જીવાણીએ આમ મનોરથ ઉત્સવને શુભેચ્છા પાઠવેલ.તેમ પ્રમુખ અશ્વિનભાઇ પટેલે જણાવેલ છે.


Related News

Loading...
Advertisement