આવતીકાલથી સુનીલ ગ્રોવરનો ક્રાઇમ કોમેડી વેબસીરીઝ સનફલાવર

10 June 2021 05:09 PM
Entertainment
  • આવતીકાલથી સુનીલ ગ્રોવરનો ક્રાઇમ કોમેડી વેબસીરીઝ સનફલાવર

આ શો દર્શકોને રહસ્ય-રોમાંચમાં જકડી રાખશે: સુનીલ

મુંબઇ, તા.10 લોકપ્રિય એકટર કોમેડિયન સુનીલ ગ્રોવર તેની ક્રાઇમ કોમેડી વેબસીરીઝની રાહ જોઇ રહ્યો છે.સુનીલને લાગે છે કે, આ શો દર્શકોને જકડી રાખશે અને હવે પછી શું થશે તેનું રહસ્ય પેદા કરશે. શો ની સ્ટાઇલ અદભૂત રોમાંચક ડ્રામા છે. આપણે બધા સારા મનોવૈજ્ઞાનિક થ્રીલરને પસંદ કરીએ છીએ.સન ફલાવર તેમને આ અહેસાસ કરાવશે.આ વેબ સીરીઝ શરૂથી અંત સુધી જકડી રાખશે. ગ્રોવરે ઉમેર્યુ હતુું.કે,આ વેબ સીરીઝની કથા ઘરમાં થતા મર્ડર મિસ્ટ્રી છે.સનફલાવર વિકાસ બહેલનું પ્રોડકશન છે. જે આવતીકાલે તા.11મીએ રિલીઝ થઇ શકે છે.


Related News

Loading...
Advertisement