સચીને ધીરજ રાખવી પડશે: કોંગ્રેસ મોવડીમંડળનો સંદેશ

10 June 2021 05:59 PM
India Politics
  • સચીને ધીરજ રાખવી પડશે: કોંગ્રેસ મોવડીમંડળનો સંદેશ

જીતીન પ્રસાદ ભાજપમાં ગયા તે કદાચ સ્વીકાર્ય હોય પણ રાજસ્થાનમાં અગાઉ પણ બળવો કરી ચૂકેલા સચીન પાઈલોટની ચિંતા કોંગ્રેસ મોવડીમંડળની છે અને પણ પાઈલોટને તેની સાથે લાવવા માંગે છે. આથી કોંગ્રેસ મોવડીમંડળે સચીન પાઈલોટને સંદેશો મોકલ્યો છે કે તેને જે ‘વચન’ આપવામાં આવ્યું છે તે પાળવામાં આવશે પણ તે માટે સચીને ધીરજ રાખવી પડશે. અગાઉના બળવા સમયે સચીને નાયબ મુખ્યમંત્રીપદ તથા પ્રદેશ પ્રમુખ પદ બન્ને ગુમાવ્યા હતા તેઓ પુરતા ધારાસભ્યોને ખેડવી શકયા નહી પણ સચીન ધીરજ રાખે તો તેને તેનું ફળ મળશે.


Related News

Loading...
Advertisement