મધ્યપ્રદેશ કેબીનેટમાં મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી બાખડી પડયા

10 June 2021 06:24 PM
India
  • મધ્યપ્રદેશ કેબીનેટમાં મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી બાખડી પડયા

ભોપાલ: મધ્યપ્રદેશ ભાજપમાં નવો વિવાદ સર્જાયો છે. અહી કેબીનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી શિવરાજ ચૌહાણ અને ગૃહમંત્રી નરોતમ મિશ્રા વચ્ચે કેબીનેટ બેઠકમાં જ તડાફડી સર્જાઈ હતી. એક યોજનાના બજેટ સંબંધમાં બન્ને વચ્ચે વિવાદ થયો હતો. જેમાં નર્મદા ધારી વિકાસ યોજનાએ બજેટમાં અમલની છૂટ કરતા વધારે છૂટ આપવા સામે ગૃહમંત્રીએ વિદાય કરતા ચૌહાણ અને મિશ્રા વચ્ચે તડાફડી થઈ હતી.


Related News

Loading...
Advertisement