12 જૂનથી રાજકોટ-પોરબંદર અને સુરેન્દ્રનગર-ભાવનગર સ્પેશ્યલ ટ્રેનો દોડશે

11 June 2021 06:40 PM
Porbandar Rajkot Saurashtra
  • 12 જૂનથી રાજકોટ-પોરબંદર અને સુરેન્દ્રનગર-ભાવનગર સ્પેશ્યલ ટ્રેનો દોડશે

કોરોના મહામારી અને યાત્રીકોની સંખ્યા ઘટવાના કારણે રદ થયેલી કેટલીક ટ્રેનો 12 જૂનથી ફરી શરૂ કરવામાં આવશે. જેમાં ટ્રેન નં. 09573 રાજકોટ પોરબંદર સ્પેશ્યલ ટ્રેન નં.09574 પોરબંદર-રાજકોટ સ્પેશ્યલ, ટ્રેન નં.09528 ભાવનગર ટર્મિનસ-સુરેન્દ્રનગર સ્પેશ્યલ, ટ્રેન નં.09533 સુરેન્દ્રનગર-ભાવનગર ટર્મિનસ સ્પેશ્યલ ફરી દોડાવવામાં આવશે.


Related News

Loading...
Advertisement