ફાઈનલ મુકાબલા માટે ‘ડયુક્ બોલ’ રેડ્ડી: ફાસ્ટ બોલરો માટે બનશે ‘બંદૂકની ગોળી’

16 June 2021 11:46 AM
Sports
  • ફાઈનલ મુકાબલા માટે ‘ડયુક્ બોલ’ રેડ્ડી: ફાસ્ટ બોલરો માટે બનશે ‘બંદૂકની ગોળી’

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારા ફાઈનલ મુકાબલાને લઈને દુનિયા આખી ઉત્સુક બની ગઈ છે ત્યારે આ મેચમાં જે બોલનો ઉપયોગ કરવામાં આવનાર છેતે ‘ડયુક્’ બોલની પ્રથમ તસવીર સામે આવી છે. આ બોલ હવા સાથે વાત કરીને સ્વિંગ થવા માટે પ્રખ્યાત છે એટલા માટે પેસ બોલરોને ઘણી મદદ મળી રહેશે મતલબ કે ફાસ્ટ બોલરો માટે આ બોલ ‘બંદૂકની ગોળી’ સમાન બની રહેશે.


Related News

Loading...
Advertisement