‘લાલસિંહ ચઢ્ઢા’ નો આમીર ખાનનો નવો લુક જાહેર

17 June 2021 06:29 PM
Entertainment
  • ‘લાલસિંહ ચઢ્ઢા’ નો આમીર ખાનનો નવો લુક જાહેર

નવા લુકનાં એકટર આર્મી યુનિફોર્મમાં

મુંબઇ : આમીરખાન હંમેશાં કંઇને કંઇ નવું કરીને ચર્ચામાં રહે છે. હવે તેણે ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ની શૂટીંગ દરમિયાન તેણે પોતાનો નવો લુક શેર કર્યો છે તેણે આર્મીવાળો લુક શેર કર્યો છે આમીરે પોતાની ફિલ્મ ‘લગાન’ને 20 વર્ષ પૂરા થવા પર એક વીડીયો રિલીઝ કર્યો છે જેમાં તે આર્મી યુનિફોર્મમાં જોવા મળી રહયાં છે. ‘બાલસિંહ ચઢ્ઢા’માં તેનો આ નવો લુક છે. ‘લાલસિંહ ચઢ્ઢા’ શૂટીંગ તાજેતરમાં જ કારગીલ અને લદાખમાં પૂરું થયું છે ઉલ્લેખનીય છે કે ફિલ્મના એક ભાગમાં આમીર આર્મીના જવાાના રૂપમાં દેખાશે. આ સિવાય પણ આમીર ફિલ્મમાં અનેક અલગ અલગ લુકસમાં નજરે પડશે. ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું નિર્દેશન અશ્ર્વેત ચંદન કરી રહયા છે કરીના કપૂર અને નાગા ચૈતન્ય પણ મુખ્ય રિપિકામા છે. આ ફિલ્મ 1994 ની ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ નું હિન્દી એડોપ્ટેશન છે. ‘ફોરેસ્ટ ગમ્પ’ માં ટોપ હેકસે મુખ્ય ભૂમિકા નિભાવી


Related News

Loading...
Advertisement