કોવિડથી પુરૂષોના સેકસ શકિત પર કોઇ અસર થતી નથી : નવો અભ્યાસ

18 June 2021 06:00 PM
India
  • કોવિડથી પુરૂષોના સેકસ શકિત પર કોઇ અસર થતી 
નથી  : નવો અભ્યાસ

કોરોનાના કારણે અનેક સાઇડ ઇફેકટો થઇ રહી છે અને તેમાં થોડો સમય પૂર્વે એવુ સંશોધન થયુ હતું કે કોરોના સંક્રમીત બનનાર વ્યકિતની ફર્ટીલીટી એટલે કે જાતિય ક્ષમતા પર અસર થઇ શકે છે અને સ્પર્મ કાઉન્ટ પણ ઘટે છે. પરંતુ હવે અમેરીકન મેડીકલ એસોસીએશનના જર્નલમાં એવા નવા અભ્યાસમાં આ પ્રકારની કોઇ અસર પુરૂષો પર થતી નથી તેવુ તારણ આપવામાં આવ્યું છે. આ અભ્યાસ 25 થી 31 વર્ષની વયના 4પ પુરૂષો પર કરવામાં આવ્યા છે અને કોરોના સંક્રમણ થયા બાદ તેમની પ્રજોપ્તિ શકિતની ક્ષમતા માપવામાં આવી હતી તથા સ્પર્મ કાઉન્ટ પણ નિશ્ચિત કરાયા હતા જે તમામ માપદંડમાં યોગ્ય જાહેર થયા છે.


Related News

Loading...
Advertisement