મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અંજલીબેન પરિવારનાં સભ્યો સાથે યોગ કરશે

18 June 2021 06:21 PM
Gujarat
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અંજલીબેન પરિવારનાં સભ્યો સાથે યોગ કરશે

તા.21 ના રોજ વિશ્વ યોગ દિન મનાવશે આ સમયે કોઈ જાહેર કાર્યક્રમ યોજાશે નહિં પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્નિ અંજલીબેન તથા પરિવારનાં સભ્યો મુખ્યમંત્રી આવાસમાંજ યોગ કરશે અને તેનું ફેસબુક લાઈવ થશે તથા ડીડી ગીરનાર પર આ જીવંત પ્રસારણ થશે. યોગ દિન વર્ચ્યુઅલ મનાવાશે અને સાંસદો ધારાસભ્યો અને અધિકારીઓ પણ આ પ્રકારે યોગ કરશે.


Related News

Loading...
Advertisement