નંદીગ્રામ ચૂંટણીને પડકારતી રીટ પર સુનાવણી મુલત્વી: દીદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે

18 June 2021 06:38 PM
India Politics
  • નંદીગ્રામ ચૂંટણીને પડકારતી રીટ પર સુનાવણી મુલત્વી: દીદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે

પ.બંગાળમાં નંદીગ્રામ ધારાસભા ચૂંટણીમાં પરાજય મેળવનાર મુખ્યમંત્રી મમતા બેનરજી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીની ચૂંટણીને પડકારી છે. જેમાં હવે આગામી ગુરૂવારે સુનાવણી થશે અને મમતા બેનરજી વર્ચ્યુઅલ હાજરી આપશે.


Related News

Loading...
Advertisement