રામનાથપરામાં યુવકે બ્લીચીંગ પી લેતા સારવારમાં સુખદેવા નામના યુવકે અગમ્ય કારણોસર પગલુ ભર્યુ

18 June 2021 06:48 PM
Rajkot Crime
  • રામનાથપરામાં યુવકે બ્લીચીંગ પી લેતા સારવારમાં સુખદેવા નામના યુવકે અગમ્ય કારણોસર પગલુ ભર્યુ

રાજકોટ તા.18
રામનાથપરામાં સુખદેવ નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર ઘરે બ્લીચીંગ પી લેતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયેલ. રામનાથપરામાં રહેતા સુખદેવ જગદીશ બાવાજી (ઉ.વ.30) પોતાની ઘરે હતા ત્યારે કોઇ કારણોસર બ્લીચીંગ પી લેતા બેભાન થઇને ઢળી પડતાં તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જેમની વધુ તપાસ એ-ડીવીઝન દ્વારા ચાલુ કરેલ છે.


Related News

Loading...
Advertisement