નર્સની 2070 ખાલી જગ્યાઓ સામે અધધ 45 હજાર ઉમેદવારો રવિવારે યોજાશે સ્પર્ધાત્મક કસોટી

18 June 2021 06:51 PM
Rajkot
  • નર્સની 2070 ખાલી જગ્યાઓ સામે અધધ 45 હજાર ઉમેદવારો રવિવારે યોજાશે સ્પર્ધાત્મક કસોટી

રાજકોટ તા. 18 રાજયના આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં નર્સની ખાલી પડેલી 2070 જગ્યાઓ ભરવા માટે આગામી રવિવારે સ્પર્ધાત્મક કસોટી આયોજિત કરવામાં આવી છે. આ 2070 જગ્યાઓ સામે 45 હજાર ઉમેદવારો નોંધાયા છે. શાંતીપૂર્વક વાતાવરણમાં કોવીડ-19 ની ગાઇડલાઇન મુજબ પરીક્ષા લેવાય તે માટે જી.ટી.યુ. દવારા તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement