દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા કાલે સવારે 7 વાગ્યે સુરત પહોંચશે

23 June 2021 07:34 PM
Surat India
  • દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા કાલે સવારે 7 વાગ્યે સુરત પહોંચશે

આવતીકાલે સુરત આવી રહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા સવારે 7 વાગ્યે સુરત પહોંચ્યા બાદ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધશે તેઓ સુરતના ‘આપ’ના કાઉન્સીલર સાથે બેઠક યોજશે. બપોરે 1.30 કલાકે સામાજીક અગ્રણીઓને મળશે અને બપોર બાદ તેઓ પક્ષના ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે.


Related News

Loading...
Advertisement
Advertisement