રાહુલ સુરતમાં: માનહાની કેસમાં અદાલતમાં હાજર

24 June 2021 11:49 AM
Surat Gujarat Politics
  • રાહુલ સુરતમાં: માનહાની કેસમાં અદાલતમાં હાજર

2019ની ચૂંટણી સમયના વિધાનોનો વિવાદ

સુરત: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તથા યુવા નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. 2019ની ગુજરાતની ધારાસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ બધા મોદી ચોર શા માટે તેવા વિધાનો કર્યા તેની સામે સુરત ભાજપના પ્રમુખ પ્રજ્ઞેશ મોદીએ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નિરવ મોદી અને લલીત મોદીના સંદર્ભમાં આ વિધાનો કર્યા હતા જેમાં તેઓ સુરતની સ્થાનિક કોર્ટના ન્યાયમૂર્તિ એ.એન.દવેની અદાલતમાં હાજર થશે.


Related News

Loading...
Advertisement
Advertisement