જો કુંદ્રા દોષી સાબિત થાય તો કેટલાય વર્ષોની જેલ થઇ શકે

20 July 2021 04:38 PM
Entertainment
  • જો કુંદ્રા દોષી સાબિત થાય તો કેટલાય વર્ષોની જેલ થઇ શકે

મુંબઇ: મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એકટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને વેપાર રાજકુંદ્રાની ધરપકડ કરી છે. આવા કેસમાં આઇટી એકટ અને આઇપીસીની કલમો હેઠળ કેસ સાબિત થાય તો આરોપીને વર્ષો સુધી જેલમાં રહેવું પડે. પોર્મોગ્રાફી પ્રકાશિત પ્રસારીત કરવી અને ઇલેકટ્રોનિક માધ્યમથી બીજાને પહોંચાડવી ગેરકાનુની છે. પણ તેને જોવી, વાંચવી કે સાંભળવી ગેરકાનુની નથી જોકે ચાઇલ્ડ પોર્નોગ્રાફી એવી પણ ગેરકાનુની છે. આઇટી એકટ હેઠળ ગુનાની ગંભીરતાની દ્રષ્ટિએ પહેલી ભુલ પર પાંચવર્ષની જેલ કે 10 લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે પણ બીજી ભુલ પર 7 વર્ષની સજા થઇ શકે છે.


Related News

Loading...
Advertisement