ઈન્ડિયન આઈડલમાં ગર્લ્સ સ્પર્ધક મેદાન મારશે? વ્યુ પોલમાં ખુલાસો

20 July 2021 04:46 PM
Entertainment
  • ઈન્ડિયન આઈડલમાં ગર્લ્સ સ્પર્ધક મેદાન મારશે? વ્યુ પોલમાં ખુલાસો

ટોપ થ્રી ફાઈનાલિસ્ટમાં પવનદીપ રાજન સ્થાન ન બનાવી શકયો

મુંબઈ: સોની ટીવી પરથી પ્રસારીત થતો ટેલન્ટ શો ‘ઈન્ડીયન આઈડલ-12’ ફાઈનલ તરફ આગળ વધી રહ્યો છે. અગાઉ આશિષ કુલકર્ણી શોમાંથી બહાર થયા બાદ હાલ શોમાં 6 સ્પર્ધકો છે. જેમાં પવનદીપ, અરુણીતા સન્મુખપ્રિયા, નિહાલ, દાનિશ અને સાયલીનો સમાવેશ થાય છે. ફેન્સને પૂછવામાં આવેલા એક પ્રશ્ર્નમાં ટોપ 3 માં કોણ રહેશે તેઓ મત લેવામાં આવતા ગર્લ્સ સ્પર્ધકોએ વધુ મત મેળવ્યા હતા. જેમાં પવનદીપ દાનિશ અને નિહાલ 45 ટકા જેટલા વોટ મળ્યા હતા જેની સામે સાયલી, અરુણીતા અને સનમુખપ્રિયાને 55 ટકા વોટ મળ્યા હતા.


Related News

Loading...
Advertisement