પૂ. ઇન્દુબાઇ મ. તીર્થધામમાં શનિવારે ઉજવાશે ગુરૂપૂર્ણિમા : અનુષ્ઠાનો

21 July 2021 05:33 PM
Rajkot Dharmik
  • પૂ. ઇન્દુબાઇ મ. તીર્થધામમાં શનિવારે ઉજવાશે ગુરૂપૂર્ણિમા : અનુષ્ઠાનો

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થસ્વરૂપા, વચન સિધ્ધિકા

રાજકોટ, તા. 21
ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્રના સિંહણ, વચન સિધ્ધિકા, તીર્થસ્વરૂપા, વિશ્ર્વ વિખ્યાત બા.બ્ર.પૂજય ગુરૂમૈયા પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આગામી તા. ર4મીના શનિવારે ગુરૂપૂર્ણિમાના ગુરૂ ભાવ સહિતના આયોજનો કરવામાં આવેલ છે. તા.ર4ના શનિવારે સવારે 8.30 થી 9 સુધી ગુરૂ જાપ, સવારે 9 થી 9.30 ગુરૂપૂજન યોજાશે. શુકનવંતો ડ્રેસકોડ તથા એન્ટ્રી પ્રભાવના રહેશે તેમ નાલંદા જૈન સંઘની યાદીમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement