આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ : રવિવારે જાગરણ

21 July 2021 06:14 PM
Rajkot Dharmik
  • આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ : રવિવારે જાગરણ
  • આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ : રવિવારે જાગરણ
  • આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ : રવિવારે જાગરણ

રાજકોટ, તા.21
આજથી કુંવારિકાના જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલતા આ વ્રતમાં આગામી રવિવારે આખી રાતનું જાગરણ બહેનો કરશે, ગઇકાલથી નાની બાળાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે.આપણી ભારતીય પરંપરામાં વિવિધ વ્રત તહેવારોનું અનન્ય મહાત્મ્ય છે. જયા પાર્વતી વ્રત કુંવારિકાઓ સારો પતિ મળે તે માટે કરે છે લગ્ન પછી ઉજવણુ કરે છે. આજે સવારે કુંવારિકાઓએ મંદિરોમાં જઇને ભગવાન શંકર અને પાર્વતીની પૂજા કરી હતી.ઉપરોકત તસ્વીરમાં પ્રથમ ભગવાન શંકર અને પાર્વતીનું શ્રધ્ધાથી પૂજન કરતી કુંવારિકા નજરે પડે છે. બીજી અને ત્રીજી તસ્વીરમાં અનુષ્ઠાનમાં વ્યસ્ત કુંવારિકાઓ નજરે પડે છે.


Related News

Loading...
Advertisement