વિસાવદરના બરડીયા ગામે મિત્રની પત્નીને મેસેજ કરનારને ટપારતા હુમલો

22 July 2021 10:54 AM
Junagadh Crime
  • વિસાવદરના બરડીયા ગામે મિત્રની પત્નીને મેસેજ કરનારને ટપારતા હુમલો

જુનાગઢ, તા. 22
ગત રાત્રીના વિસાવદરના બરડીયા ગામે બનેલી ઘટનામાં વિસાવદરના ગામે રહેતો ફરીયાદી સચીન ગોવિંદભાઇ વોરા (ઉ.વ.રપ)ના નામે આરોપી અશોક જેરામ રાદડીયા મેહુલ મિત્રની પત્નીને બે દિવસથી વોટસએપ મેસેજ કરતો હોય જે બાબતે ફરીયાદી સચીન અને અન્ય લોકો બરડીયા ગામે આવી સમજાવવા આરોપીઓ અશોક જેરામ રાદડીયા, વલ્લભ રાદડીયા, મથુર રાદડીયા અને કેયુર માથુર રાદડીયાએ સચિનના માથામાં લોખંડનો પાઇપ ફટકારી લોહીલોહાણ કરી દઇ ઢીકા પાટુનો માર માર્યાની વિસાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement