માસ્કથી વેડીંગ ડ્રેસ

22 July 2021 11:10 AM
India World
  • માસ્કથી વેડીંગ ડ્રેસ

કોરોનાકાળમાં સંક્રમણ રોકવા માટે વિશ્ર્વભરમાં માસ્ક પહેરવાનું ફરજીયાત હતું. ઈઝરાયેલ, બ્રિટન જેવા કેટલાંક દેશો તેમાં છુટછાટ આપવા લાગ્યા છે ત્યારે માસ્કનો ઉપયોગ માત્ર નાક-મોઢુ ઢાંકવાના બદલે અન્ય રીતે પણ થવા લાગ્યો છે. બ્રિટીશ ડિઝાઈનર દ્વારા માસ્કનો વેડીંગ ડ્રેસ બનાવવામાં આવ્યો છે. 1500 માસ્કનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા લગ્ન પોષાક પહેરીને મોડલ જેમિમા હૈમ્બ્રોએ ફોટોશુટ કરાવ્યું હતું. સોશ્યલ મીડીયા પર આ ફોટો ધૂમ મચાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement