રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચાના જીલ્લા હોદ્દેદાર, તાલુકા-શહેરના પ્રમુખ-મહામંત્રીની વરણી

22 July 2021 11:44 AM
Rajkot
  • રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચાના જીલ્લા હોદ્દેદાર, તાલુકા-શહેરના પ્રમુખ-મહામંત્રીની વરણી

રાજકોટ, તા. 22
રાજકોટ જીલ્લા ભાજપના કિસાન મોરચાના જીલ્લા હોદ્દેદાર તેમજ તાલુકા-શહેરના પ્રમુખ-મહામંત્રીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં જીલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે હઠીસિંહ જાડેજા, ભુપતભાઇ જેબલિયા, હરસુખભાઇ માંકડીયા, સુહાગભાઇ હેમેન્દ્રભાઇ દવે તેમજ મંત્રી તરીકે બાબુભાઇ બાલાભાઇ ઢાંકેચા, ચેતનભાઇ વાછાણી, અશોકભાઇ ઢોલરીયા, પરેશભાઇ જમનભાઇ વોરા, ભીખુજી પથુજી રજપૂત, કોષાધ્યક્ષ ચંદુભાઇ હંસરાજભાઇ લુણાગરીયા, જીલ્લા કિસાન મોરચા સોશ્યલમીડિયા ઇન્ચાર્જ અજયભાઇ મોલીયા તથા સહ-ઇન્ચાર્જ તરીકે નીરવભાઇ એમ. કાકડીયા, ધર્મેશભાઇ પોપટભાઇ કાછડીયા તથા કારોબારી સભ્ય તરીકે ભગવાનજીભાઇ પરસાણીયા, ગોરધનભાઇ અમરશીભાઇ સાકરીયા, વિનુભાઇ નાથાભાઇ સખીયા, રસિકભાઇ ડઢાણીયા, રઘુભાઇ પોપટભાઇ વેકરીયા, પ્રવીણભાઇ ભીખાભાઇ લીંબાસીયા, દિગ્વિજયસિંહ બચુભા જાડેજા, સંદીપભાઇ ડાયાભાઇ વિરડીયા, માધુભાઇ બાબુભાઇ કોટડીયા, સરુેશભાઇ ઓગણજા, પ્રવીણભાઇ બચુભાઇ ઢોલરીયા, હરદાસભાઇ ભીમજીભાઇ પરીયા, હિતેશભાઇ વીરાભાઇ ખાંભલાની વરણી કરવામાં આવી છે.

તેમજ રાજકોટ જીલ્લા ભાજપના મહિલા મોરચાના જીલ્લા હોદ્દેદાર તેમજ તાલુકા-કહેરના પ્રમુખ-મહામંત્રીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં જીલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે રૂપલબેન ઘોરડા, મોનાબા દિલીપસિંહ પરમાર, નિર્મલાદેવીજી શર્મા, રેખાબેન સીણોજીયા તેમજ મંત્રી તરીકે હેતલબેન પી.જસાણી, રસીલાબેન મનસુખભાઇ પાંભર, પુરીબેન અમરશીભાઇ વઘેરા, મીનાબેન જયેશભાઇ પીઠડીયા, અમીતાબેન રાવતભાઇ ભેડા, કોષાધ્યક્ષ ભારતીબેન નીતિનભાઇ મહેતા તથા કારોબારી સભ્ય તરીકે શારદાબેન ગોકળભાઇ સોલંકી, ઉષાબેન ગીરધરભાઇ મકવાણા, શોભનાબેન તળાવીયા, મનીષાબેન કાંતિભાઇ રાબડીયા, નિશાબેન વિપતુભાલઇ દેવગણીયા, આરતીબેન મહેન્દ્રભાઇ ભરાણી, કાંતાબેન બાબુભાઇ હુંબલ, હર્ષાબેન કિરીટભાઇ ઓળકીયા, ગૌરીબેન શૈલેશભાઇ પરમાર, મનીષાબેન ગોવાણી, રંજનબેન બટુકભાઇ સુચકની વરણી કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement