બાબરાના કરીયાણા ગામે વૃક્ષારોપણ

22 July 2021 11:54 AM
Amreli
  • બાબરાના કરીયાણા ગામે વૃક્ષારોપણ

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષપદે એક વર્ષ પૂર્ણ કરતા બાબરાના કરીયાણા ગામે ભાજપ આગેવાન ભુપેન્દ્રભાઇ બસીયા, બીપીનભાઇ, નીતિનભાઇ રાઠોડ, અન્ય આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement