ગોંડલ : રાજકોટ જીલ્લા અનુસૂચિત જાતિના નવનિયુકત હોદેદારોનું સન્માન કરાયું

22 July 2021 12:01 PM
Gondal
  • ગોંડલ : રાજકોટ જીલ્લા અનુસૂચિત જાતિના  નવનિયુકત હોદેદારોનું સન્માન કરાયું

રાજકોટ તા.22
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઇ (જયોતિરાદિત્યસિં) જાડેજા-યુવા અગ્રણી 73 વિધાનસભા ગોંડલ, બી.પી.સોલંકી-ન્યાય સમિતિના ચેરમેન ગોંડલ, અનીલભાઇ માધડ, પૂર્વ ચેરમેન ગોંડલ નગરપાલિકા તેમજ રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ મનોજ રાઠોડ, મહામંત્રી મહેશ વાણીયા, ઉપપ્રમુખ સર્વ વજુભાઇ મકવાણા, મુકેશભાઇ રાજકોટ, પ્રવિણભાઇ લધા, અશોકભાઇ બથવાર, મંત્રી હિરેનભાઇ દાફડા, ત્રિલોકબાપુ, કાનજીભાઇ પરમાર, રાજકોટ તા. અનુ.જાતિ પ્રમુખ હરીભાઇ પરમાર, મહામંત્રી કિશોરભાઇ પરમાર લોધીકા તા.અનુ.જાતિ પ્રમુખ કિશોરભાઇ અને વિશેષ ઉપસ્થિતિમાં સન્માન વિધી યોજેલ હતી.

ગત રવિવારના જેન્તીભાઇ પુનાભાઇ પરમાર મુ.વાળાધરીના નિવાસ સ્થાને રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના સમાજ સેવકોની હાજરીમાં સન્માન વિધી કાર્યક્રમ યોજાયો હતો.


Loading...
Advertisement