રાજકુંદ્રાની ફિલ્મો અભદ્ર ખરી પણ એડલ્ટ નહિં: વકીલની કોર્ટમાં દલીલ

22 July 2021 05:35 PM
Entertainment
  • રાજકુંદ્રાની ફિલ્મો અભદ્ર ખરી પણ એડલ્ટ નહિં: વકીલની કોર્ટમાં દલીલ

રાજની ધરપકડ સામે વકીલે વાંધો ઉઠાવ્યો

મુંબઈ તા.22
બિઝનેસમેન રાજકુંદ્રાની અશ્લીલ ફિલ્મોનો કારોબાર ચલાવવાના આરોપ હેઠળ ધરપકડ કરાઈ છે.ત્યારે તેમના વકીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની ફિલ્મો અભદ્ર ખરી પણ એડલ્ટ નથી. રાજુકુંદ્રાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે રાજકુંદ્રા અને રાયન થાર્પ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોને એડલ્ટ કહેવી બરાબર નથી. વકીલે રાજકુંદ્રાની ધરપકડ ત્યારે થવી જોઈતી હતી. જયારે તેના વિના આગળની તપાસ ન થઈ શકે પણ આ કેસમાં ધરપકડ બાદ તપાસ થઈ રહી છે.મુંબઈનાં જોઈન્ટ પોલીસ કમિશ્નર મિલીંદ ભરામ્બેએ જણાવ્યું હતું કે અશ્લીલ ફિલ્મોનાં કારોબારમાં રાજને લાખોની કમાણી થતી હતી તેના અલગ અલગ ખાતામાંથી રૂા.7.5 કરોડ જપ્ત


Related News

Loading...
Advertisement
Advertisement