કરીશ્મા કપુર ‘સુપર ડાન્સર-4’માં શિલ્પાશેટ્ટીની જગ્યા નહિં લે

22 July 2021 06:06 PM
Entertainment India
  • કરીશ્મા કપુર ‘સુપર ડાન્સર-4’માં  શિલ્પાશેટ્ટીની જગ્યા નહિં લે

મુંબઈ: પોર્નોગ્રાફીક કન્ટેન્ટ કાંડમાં રાજકુંદ્રાની ધરપકડને કારણે શિલ્પાશેટ્ટી ટીવી શો ‘સુપર ડાન્સર-4’માં હાજર ન રહી શકતા તેના સ્થાને કરીશ્મા કપુરને લેવાઈ હોવાના સમાચારો વહેતા થયા હતા. હવે આ મામલે એવો ખુલાસો થયો છે કે શિલ્પાશેટ્ટીના સ્થાને કરીશ્મા કપુર રિટલેસ નથી થઈ.અહેવાલો મુજબ કરીશ્મા કપુર આ શોમાં જજની જવાબદારી નથી સંભાળવાની.સુત્રોના જણાવ્યા મુજબ કરીશ્મા માત્ર શોના એક એપિસોડમાં ગેસ્ટ જજ તરીકે ઉપસ્થિત રહેવાની છે. ઉલ્લેખનીય છે કે પતિ રાજકુંદ્રાની પોર્નોગ્રાફીક કન્ટેન્ટને લઈને શિલ્પાશેટ્ટી શોના શુટીંગમાં ગેરહાજર રહેતા કરિશ્મા શિલ્પાનું સ્થાન સંભાળશે તેવી અફવા ઉડી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement