ગોંડલ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયકમાં ફોર્ડ ફીગો ઓટોમેટિક કારનું લોન્ચિંગ

23 July 2021 03:57 PM
Rajkot Saurashtra
  • ગોંડલ  રોડ પર આવેલ સિદ્ધિ વિનાયકમાં ફોર્ડ ફીગો ઓટોમેટિક કારનું લોન્ચિંગ
  • ગોંડલ  રોડ પર આવેલ સિદ્ધિ વિનાયકમાં ફોર્ડ ફીગો ઓટોમેટિક કારનું લોન્ચિંગ
  • ગોંડલ  રોડ પર આવેલ સિદ્ધિ વિનાયકમાં ફોર્ડ ફીગો ઓટોમેટિક કારનું લોન્ચિંગ

સૌરાષ્ટ્રકમાં રાજકોટ ખાતે સર્વપ્રથમ સિદ્ધિ વિનાયક ફોર્ડ ગોંડલ રોડ પર ફોર્ડ ફીગો ઓટોમેટીક કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું.એડીકો ગૃપના અગ્રણી કાંતીભાઇ જાવિયા એન્જી. એસો.ના પ્રમુખ પરેશ વાસાણીના હસ્તે અને સિદ્ધિ વિનાયક ફોર્ડના ડિરેકટર નીરજભાઇ અને શૈલેશભાઇ તથા સર્વ ટીમની હાજરીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું. ફોર્ડ ફીગો ઓટોમેટિક ટ્રાનસમીશનમાં સર્વશ્રેષ્ઠ ટોર્ડ ક્ધવર્ટર સેફટી માટે 6 એરબેગ્સ એચએલસી,ટીસીએસ, એબીએસટી,એફઇડી,ઇએસપી જેવા સ્માર્ટ ફીચર્સ કે જે મોંઘી કારમાં જોવા મળે છે. તે તમામ ફોર્ડ ફીગો ઓટોમેટીકમાં ઉપલબ્ધ છે.

Related News

Loading...
Advertisement
Advertisement