ભાવનગરમાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો, સામે 3 દર્દીઓ સાજા થયા

23 July 2021 10:32 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો, સામે 3 દર્દીઓ સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ 21425 કેસો પૈકી 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર:
ભાવનગર જિલ્લામાં આજરોજ કોરોનાનાં માત્ર 1 કેસ નોંધાયો હતો. જેમાં ભાવનગર શહેરમાં 1 કેસ નોંધાય9 હતા.કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા 21425 થવા પામી છે. આમ,જિલ્લામાં કુલ નોંધાયેલા કેસ પૈકી હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓના મોત થયેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement